संदेश

सितंबर 18, 2016 की पोस्ट दिखाई जा रही हैं

Bapu na jokes

બાપુ લગન માં જમવા ગયા. ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે. તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી. ખાતા નહીં, હાવ મોળું સે. 😂😂😂😂😂😂 કાઠીયાવાડ માં એક બાપુ ની ઑફિસ માં મહેમાન આવ્યા તો બાપુ એ બંદુક લઇને બહાર નીકળી બે ભડાકા કર્યા. મહેમાન:  બાપુ કેમ ભડાકા કર્યા? બાપુ:  ઇ તો ચા વાળા ને બે ચા કીધી. 😂😂😂😂😂😂 બાપુ કાર માટે લોન લેવા ગયા. બાપુ: મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે? મેનેજર: કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય.................. 😂😂😂😂😂😂😂😂😂 એક આફ્રિકન અને બાપુ ભેગા થયા. બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી? આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં? બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા....... 😅😅😅😅😅😅😅😅😅 પટેલ અને બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો. પટેલ:  મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ'તું.... બાપુ:  ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી'તી... 😂😂😂😂😂😂

Exam time table & vacation date -jamanagar

चित्र

Kendriyal vidhyalay ma bharati

चित्र

Swachhata & Samajik Samrasta Saptah Ujvni Babat...dist-jamngr.

चित्र

30/6/2016 sudhima CCC pass karnarne mul tarikhthij uchchtar pagar dhoran malse

चित्र

Ravivar (sunday) ni raja sha mate ???

चित्र

Diwali vaction ma ferfar karva babat

चित्र