संदेश

जून 19, 2016 की पोस्ट दिखाई जा रही हैं

Hu pan risayo ane tu pan ..

હું પણ રિસાયો અને તું પણ રિસાયેલી હોઇસ તો મનાવશે કોણ ? આજે તિરાડ છે કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ? હું પણ ચુપ ને તું પણ ચુપ, તો આ ખામોશી તોડશે કોણ ? દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું તો આ સબંધ નિભાવશે કોણ ? દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી તો પહેલો હાથ આગળ વધારશે કોણ? તું પણ રાજી નથી કે હું પણ નહિ તો એક બીજાને માફ કરીને આગળ વધારશે કોણ ? એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં તો આ અહંમ ને હારાવશે કોણ ? કોણે જીવન મળ્યું છે સદા માટે , તો આ પળમાં એકલા રહેશે કોણ ? કોઈક દિવસ બેમાં થી એક ની આંખો હંમેશા માંટે બંધ થઇ ગઈ તોપછી પસ્તાવો કરશે કોણ ? આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ.. ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ.. પછી આ જીંદગી નો સરવાળો કરશે કોણ ???

IVRS vishe ni mahiti

चित्र

Morbi jilla vikalp camp

चित्र

Gk question

ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ   1જરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ 2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક 3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર 4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત 6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે 7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન 9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ 10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત 11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા 12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી