संदेश

दिसंबर 4, 2016 की पोस्ट दिखाई जा रही हैं

♡♡Shayari....♡♡

1 કેટલાક અફસોસ એટલા અંગત હોય છે કે,,, કોઈને એમ પણ નથી કહી શકતા કે મને અફસોસ છે... 2 અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો, સબંધ સાચવવામાં હરિફાઇ સારી નથી.. 3 ભીની ખુશ્બુ તારા સ્પર્શની હજી પણ સાચવી રાખી છે #_હથેળી માં, જાણું છું કે #_પુરાવા માંગવા ની આદત છે તને.... 4 કોણે કહ્યું કે મને પ્રેમ નથી, બસ તમને સમજાય એમ નથી.. 5 ક્યારેક એવું પણ બન્યુ ખાલી રાહો પર પણ તમે સાથે હતા મારી, અને ક્યારેક તમને મળીને પણ મારું આ હ્રદય.. પાછું વળ્યુ ખાલી.. 6 : ખૂબી છે આ તારી મારી, છે અબોલા તોય સંબંધ જારી... 7 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ઝીંદગી મળવી એ .          નસીબની વાત  છે મોત  મળવું  એ .        સમયની  વાત  છે પણ  મોત  પછી પણ . કોઈના દિલમાં જીવતા રેહવું એ ઝીંદગીમાં કરેલા .            કર્મની વાત છે . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 8 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 કેટલાક સંબંધો જીવન સાથે            વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન       બનીને રહી જાય છે, લાખો મુસાફિર પસાર        થઇ જાય તો પણ, કોઈકના પગલા કાયમ       માટે યાદ રહી જાય છે. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 9 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 સબંધના મોતિ પરોવી  

Jokes

‬: 🅱બીગ બ્રેકીંગ અંતે મહેશ શાહે મોઢું ખોલ્યું  ૧૩૮૬૫ કરોડ રૂપિયા જયલલિતા ના છે જાવ હવે ગોતો રૂપિયા.... 😀😀😜😜 ‬: જો રાત્રે કોઇ સફેદ કપડા પહેરી તમારા પગ પકડે તો તેને ભુત સમજી ડરશો નહી. તે ગ્રામ પંચાયત ચુંટણી ના ઉમેદવાર પણ હોઇ શકે છે. જન હિતમાં જારી. 😝😂