♡♡Shayari....♡♡

1

કેટલાક અફસોસ એટલા અંગત હોય છે કે,,,
કોઈને એમ પણ નથી કહી શકતા કે મને અફસોસ છે...
2

અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો,
સબંધ સાચવવામાં હરિફાઇ સારી નથી..

3
ભીની ખુશ્બુ તારા સ્પર્શની હજી પણ સાચવી રાખી છે #_હથેળી માં,

જાણું છું કે #_પુરાવા માંગવા ની આદત છે તને....
4

કોણે કહ્યું કે મને પ્રેમ નથી,
બસ તમને સમજાય એમ નથી..

5
ક્યારેક એવું પણ બન્યુ ખાલી રાહો પર પણ તમે સાથે હતા મારી,
અને ક્યારેક તમને મળીને પણ મારું આ હ્રદય.. પાછું વળ્યુ ખાલી..

6
: ખૂબી છે આ તારી મારી,
છે અબોલા તોય સંબંધ જારી...

7
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ઝીંદગી મળવી એ
.          નસીબની વાત  છે
મોત  મળવું  એ
.        સમયની  વાત  છે
પણ  મોત  પછી પણ
. કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા
.            કર્મની વાત છે .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

8
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
કેટલાક સંબંધો જીવન સાથે      
     વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન 
     બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર
       થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ
      માટે યાદ રહી જાય છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

9
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
સબંધના મોતિ પરોવી
                        રાખજો,
વિશ્વાસની દોરી મજબુત
                  બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા
             જ દોસ્ત બનીને રહો,
પણ તમારા
      દોસ્તો ની યાદીમાં,
            એક નામ

અમારું  પણ   રાખજો .....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

10
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    મોકલું  છું  મીઠી યાદ
       ક્યાંક સાચવી રાખજો
         મિત્રો હમેશા અમૂલ્ય છે
               યાદ રાખજો
   તડકામાં છાયો
     ના લાવી શકે તો કંઈ નહિ,
       ખુલા પગે તમારી સાથે ચાલશે એજ
               યાદ રાખજો.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

11.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    આંસુ   સુકાયા   પછી
        જે   મળવા   આવે.....
            એ   સંબંધ   છે.......
                    ને...
          આંસુ   પેહેલા       
                 મળવા   આવે ..
                    એ    પ્રેમ   છે......
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

12
મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે.

#મરીઝ

13
આખર સમયમાં એમ એ જોતા રહ્યા મને
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ

#મરીઝ

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..