Jokes
: 🅱બીગ બ્રેકીંગ
અંતે મહેશ શાહે મોઢું ખોલ્યું ૧૩૮૬૫ કરોડ
રૂપિયા જયલલિતા ના છે
જાવ હવે ગોતો રૂપિયા....
😀😀😜😜
: જો રાત્રે કોઇ સફેદ કપડા પહેરી તમારા પગ પકડે તો તેને ભુત સમજી ડરશો નહી.
તે ગ્રામ પંચાયત ચુંટણી ના ઉમેદવાર પણ હોઇ શકે છે.
જન હિતમાં જારી.
😝😂
टिप्पणियाँ
एक टिप्पणी भेजें