G.k.
[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે. જવાબ : B C G [2] B C G શેની સામે રકક્ષણ આપે છે. જવાબ: T B [બાળ ટીબી] [3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે. જવાબ: O P V [4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.? જવાબ: ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ [5] વિટામિન A નું બીજું નામ શું છે. જવાબ: રેતીનોલ [6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે. જવાબ: રતાંધણાપણું [7] વિટામિન B 1 નું બીજું નામ શું છે? જવાબ: થાયમિન [8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે? જવાબ: બેરીબેરી [9] વિટામિન B 2 નું બીજું નામ શું છે? જવાબ: રાયબોફ્લોવિન [10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે? જવાબ: ડાર્મેયટાઇટીસ [11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે? જવાબ: નિયાસીન નિકોટિન [12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે? જવાબ: પેલાગ્રા [13] વિટામિન B 6 નું બીજું નામ શું છે? જવાબ: પાયરોડોક્સિન [14] વિટામિન B 12 નું બીજું નામ શું છે? જવાબ: સાયનોકોબાલ એમીન [15] વિટામિન C નું નામ શું છે? જવાબ: એસ્કોર્બિક એસિડ [16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે? જવાબ: સ્કર્વી [17] વિ