संदेश

gazal लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

Hu pan risayo ane tu pan ..

હું પણ રિસાયો અને તું પણ રિસાયેલી હોઇસ તો મનાવશે કોણ ? આજે તિરાડ છે કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ? હું પણ ચુપ ને તું પણ ચુપ, તો આ ખામોશી તોડશે કોણ ? દરેક નાની નાની વાતો પર ખોટું લગાવ...

Dikaro dasama ma avyo, kavita

માણીએ કવિ તુષાર શુકલની આ રચના. “કવિતાની છાલ તમે છોડો કે, દીકરો દસમામાં આવ્યો કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો ટેનીસથી ઉંચક્યો ને સ્વીમીંગમાં નાખ્યો, અર...

Gazal

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો. નકામો શોધશો નાં, બંધ છે પડદા, પતે સર્કસ પછી જોકર નથી મળતો. પ્રભુને માત્ર મારે એટલું પુછવું, ગરીબોને કાં કદી ઈશ્વર નથી ...

Gazal

1 મોહતાજ ના કશાનો હતો કોણ માનશે મારો પણ એક જમાનો હતો કોણ માનશે ડાહ્યો ગણી રહ્યુ છે જગત જેને આજ-કાલ એ આપનો દીવાનો હતો કોણ માનશે હસવાનો તો મે આજે અભિનય કર્યો હતો આઘાત દુર્દશાન...

GAZAL

ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો. દિલ   પૂછે   છે   મારું , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ? જરાક   તો   નજર   નાખ   સામે કબર   દેખાય   છે . ના   વ્યવહાર   સચવાય   છે , ના   ...