संदेश

जून 5, 2016 की पोस्ट दिखाई जा रही हैं

E learning pogaram na lokarpan babat..-Jamnagar

चित्र

GPSC CLASS - 1,2. MAIN EXAM TIME TABLE

चित्र

std 9, 10, 11, 12 semester system closed

चित्र

BAPU NI moj...

ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો. 😂😂😂😂😂😂😂😂😂 ગુજરાતી રમુજ : એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા, ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું? 😂😂😂😂😂😂😂😂😂 ગુજરાતી રમુજ : બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા. ડિનર લીધા બાદ... બાપુઃ મારે તને એક વાત કરવી છે, તુ નારાજ તો નહીં થાય ને? છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ? 😂😂😂😂😂😂😂😂😂 ગુજરાતી રમુજ : બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા. બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત. 😂😂😂😂😂😂😂😂😂 ગુજરાતી રમુજ : બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.” બાપુ: “કેટલા રૂપિયા થશે?” ડોક્ટર: “૩૦૦૦” બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.” 😂😂😂😂😂😂😂😂😂 ગુજરાતી રમુજ : બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?" ડોક્ટર: "ચોક્કસ, સો ટકા" બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી