जीवन को सुगंध से भरदेने वाले सुंदर विचार -सुविचार
*जीवन में किसी को रुलाकर* *हवन भी करवाओगे तो* *कोई फायदा नहीं* *और अगर रोज किसी एक* *आदमी को भी हँसा दिया तो* *मेरे दोस्त* *आपको अगरबत्ती भी* *जलाने की जरुरत नहीं* *कर्म ही असली भाग्य है*.... *जय श्री कृष्ण* માણસના અભિમાનની હદ બસ એટલી જ, ન તો જીવનનું પહેલું સ્નાન જાતે કરી શકે, ન છેલ્લું સ્નાન.. પારખી લીધુ તો કોઈ આપણુ નથી .. સમજી લીધુ તો કોઈ પારકુ નથી .. *જગત માં જે સત્ય છે એ જ મુહૂર્ત વગર થાય છે* જેમ કે *જન્મ અને મુત્યું* *ખુશી પૈસા પર નિર્ભર નથી પરિસ્થિતિઓ પર નિર્ભર છે.* *એક છોકરો ફૂગ્ગો ખરીદીને ખુશ છે તો બીજો ફૂગ્ગો વેચી ને...* *ત્રીજો ફૂગ્ગો ફોડી ને...!!* *श्रेय मिले न मिले,* *अपना श्रेष्ठ देना कभी बंद न करें* ...