जीवन को सुगंध से भरदेने वाले सुंदर विचार -सुविचार

*जीवन में किसी को रुलाकर*
    *हवन भी करवाओगे तो*
       *कोई फायदा नहीं*
*और अगर रोज किसी एक*
*आदमी को भी हँसा दिया तो*
             *मेरे दोस्त*
     *आपको अगरबत्ती भी*
   *जलाने की जरुरत नहीं*
           *कर्म ही असली भाग्य है*....
                 *जय श्री कृष्ण* 


માણસના અભિમાનની હદ બસ એટલી જ,
ન  તો જીવનનું પહેલું સ્નાન જાતે કરી શકે,
ન છેલ્લું સ્નાન..
પારખી લીધુ તો કોઈ આપણુ નથી ..
સમજી લીધુ તો કોઈ પારકુ નથી ..
*જગત માં જે સત્ય છે એ જ મુહૂર્ત વગર થાય છે*
જેમ કે
*જન્મ અને  મુત્યું*
*ખુશી પૈસા પર નિર્ભર નથી પરિસ્થિતિઓ પર નિર્ભર છે.*
*એક છોકરો ફૂગ્ગો ખરીદીને ખુશ છે તો બીજો ફૂગ્ગો વેચી ને...*
*ત્રીજો ફૂગ્ગો ફોડી ને...!!*
*श्रेय मिले न मिले,*
*अपना श्रेष्ठ देना कभी बंद न करें*
   
*आशा चाहे कितनी भी कम हो,*
*निराशा से बेहतर होती है...*
शुभ प्रभात
*જિંદગી મીઠા જેવી છે...*
*એકલા હોવ તો ખારી લાગે,*
*કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે..*

कठिन परिस्थितियोँ मेँ
संघर्ष करने पर एक
बहुमूल्य “संपत्ति” विकसित
होती है.
जिसका नाम है
"आत्मबल"

*अगर आप सही हो..*
    *तो कुछ भी साबित करने की*
           *कोशिश मत करो..*
           *बस सही बने रहो...*
     *गवाही.. वक्त खुद दे देगा!*
*પેન્સિલ* પાસેથી શીખવા જેવું છે.
*બટકો નહી ત્યા સુધી અટકો* નહી.
અને
*અટકો* તો *છોલાવાની* હિંમત રાખો...
દુનિયા તમારી *અણી* તો કાઢશે જ.
*શુભ સવાર ..... !!!!! *



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..