Fix pagardarona karykram,suprim court and sachivaly na visual

R_GJ_GDR_01_3JAN16_FIKX_VETAN_AV+PEKEG

નોધઃ ફિક્સ વેતનદારોના કાર્યક્રમો, સુપ્રીમ કોર્ટ અને સચિવાલયના વિઝ્યુલ

અપર - - -
ફિક્સ વેતન મુદ્દે સોમવારે યોજશે સુપ્રીમ કોર્ટમા સુનવણી
- 2.22 લાખ યુવા ફિક્સ વેતનદારોને મળી શકે છે મોટી રાહત
- સમાન કામ - સમાન વતનની બંધારણીય વિભાવના સામે સરકારી નીતિનો ટકરાવ
- ગુજરાત સરકાર સરકાર પર આવી શકે છે રૂપિયા 1145 કરોડનુ ભારણ
- 2008થી અપાયેલી નિમણુંકોના નાણા વિભાગે એરિયર્સનો અંદાજ કાઢ્ય
- સુપ્રીમ કોર્ટનો આદેશ કે અવલોકન સાફમે 6 લાખ કર્મચારીઓની નજર

ગ્રાફિક્સ - - - - -

ફિક્સ વેતનદાર(સંખ્યા)- બેઝિક ગ્રેડ પે- ફુલ પગાર- ફિક્સ પગાર- તફાવત

૫,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦- ૧૪,૭૮૦- ૪૫૦૦થી ૧૦,૨૮૦

૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૫,૯૪૦ -
૫૩૦૦થી ૧૦,૬૪૦

૧,૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૬,૮૮૦ -
૫,૩૦૦થી ૧૧,૬૯૦

૧૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૯,૪૨૦ -
૯,૪૦૦થી ૧૦,૦૨૦

૨૫૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૧૪૦ -
૧૦,૦૦૦થી ૧૯૧૪૦

૫૦,૦૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૫૬૦ -
૧૦,૦૦૦થી ૧૯,૫૧૦

એન્કર ---
વર્ષ 2011માં રાજ્યની વડી અદાલતે સરકારને યુવાનોનું શોષણ કરતી ફિક્સ વેતન સિસ્ટમ બંધ કરીને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા આદેશ આપ્યો હતો. આ પ્રથાની આકરી ટીકા પણ કરી હતી.

જો કે, તત્કાલીન સમયે સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી, 4 વર્ષ પછી આવતીકાલે સોમવારે સુપ્રિમ કોર્ટમા તેની મહત્વની સુનવણી યોજાનાર છે.

વીઓ-1

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આર્થિક અને ભૌગોલિક મુશ્કેલીઓ છતાં પણ ત્યાંની ભાજપ સરકારે ફિક્સ વેતને નોકરીના સિદ્ધાંતની ભૂલો સ્વીકારી લીધી છે.  જોધપુર હાઈકોર્ટે રાજસ્થાન સરકારને ફિક્સ વેતન બંધ કરીને પ્રોબેશન પિરિયડમાં કર્મચારીઓને પૂરો પગાર આપવા કરેલા આદેશને અંશતઃ સ્વીકારી લેવાયો છે. આથી હવે ગુજરાતની ભાજપ સરકાર ઉપર નૈતિકતાના આધારે પોતાને ત્યાં આ સિસ્ટમથી યુવાનો અને તેના આધારિત સમાજનું શોષણ બંધ કરવા સર્જાયેલા દબાણ વચ્ચે સુપ્રીમ કોર્ટેમા થનારી સુનાવણી ઉપર 6 લાખ કર્મચારીઓની નજર મંડાઈ છે.

વીઓ-2
ગુજરાત સરકારે શિક્ષક, તલાટીથી લઈને એન્જિનિયર, નાયબ મામલદાર, પોલીસ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર, નર્સ, હેલ્થ વર્કર, આઈટીઆઈ ઈન્સ્ટક્ટર જેવી સેંકડો જગ્યા માટે રૂ.5,700થી લઈને રૂ.12,800 સુધીના ફિક્સ વેતને ભરતી કરી છે.

એન્કર ----
કેન્‍દ્ર સરકાર જો કુશળ કારીગરો માટે લઘુત્તમ રૂ. ૧૪,૨૦૦ની મર્યાદા નક્કી કરી શકતી હોય તો સરકારના ફિક્‍સ વેતન ધરાવતા કર્મચારીઓને અપાતો રૂ. ૭,૮૦૦નો પગાર કેટલો વાજબી ગણાય? તે અને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા સુપ્રીમ કોર્ટે આદેશ કરે તો શુ થાય તેવા સવાલના જવાબમા નાણા વિભાગે એક અંદાજ તૈયાર કર્યો છે. જે મુજબ ૧.૫૧ લાખ પ્રાથમિક શાળાઓના શિક્ષકો સહિત કુલ ૨.૧૦ લાખ જેટલા ફિક્સ વેતનદારોને ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા મુજબ એરિયર્સ અને છઠ્ઠા પગારપંચ મુજબ નવો પગાર આપવા માટે ગુજરાત સરકારની તિજોરી ઉપર રૂ.1145 કરોડ જેટલો બોજો પડે તેમ છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..