ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમમાં 571 જગ્યાઓની ભરતી
ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમમાં 571 જગ્યાઓની ભરતી
2016-04-21 20:49:53
ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમમાં 571 જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે
કુલ જગ્યાઓ :571
1.Head Art / Leading Hand (Mechanic)ની 11 જગ્યાઓ
2. Art A Mechanicની 52 જગ્યાઓ
3. ART A Electricianની 46 જગ્યાઓ
4.Art B Body Fitterની 38 જગ્યાઓ
5. Art B Tyre Fitterની 02 જગ્યાઓ
6.Art B Tean Smith / Welderની 02 જગ્યાઓ
7. Art B Black Smithની 05 જગ્યાઓ
8. Art B Vulcanizerની 03 જગ્યાઓ
9. ART B Bench Fitterની 01 જગ્યાઓ
10.Art C Mechanicની 109 જગ્યાઓ
11.Art C Body Fitterની 67 જગ્યાઓ
12.Art C Painterની 02 જગ્યાઓ
13.Art C Electricianની 12 જગ્યાઓ
14. Art C Vulcanizerની 09 જગ્યાઓ
15.Helperની 212 જગ્યાઓ
ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તા. 20-05-16
ઓનલાઇન અરજી અને વધુ માહિતી માટે
goo.gl/UtzAKQ
टिप्पणियाँ
एक टिप्पणी भेजें