Fanny jokes

1

एक दम नया चुटकुला

शिव जी :- अजी सुनती हो ..
मेरा त्रिशूल नहीं मिल रहा । देखा है क्या ?

पार्वती जी : गणेश लेकर गया है ।

शिव जी :क्यूँ ?

पार्वती जी :किसी ने प्रसाद में "मैगी"🍜 चढ़ा दी🍴 । 😜😆

2

જો તમે ગરીબ જન્મો તો તેમા તમારો વાક નથી પણ ગરીબ થઇ ને મરો તો તેમા તમારો વાંક છે.

                         -- બીલ ગેટસ

😀
તમારા બાપા ગરીબ હોય એમા તમારો વાંક નથી પરંતૂ તમારા હાહરા ગરીબ હોય તો તમારો વાંક છે

-ભીખો કાઠિયાવાડી
  😂😂😂😜😜😜

3
बापु:- कुतरो आवयो छे जा एक रोटली लय आव

बा:- रोटली नथी

बापु:- तो लाकडी लाव.
          आपणा आंगणे थी कोई खाधा वगर ना जवुं जोइये .......😜😜😬😬

4
સાડીની દુકાન માં સ્ત્રીઓ ફક્ત બે જ વાક્યો બોલતી હોય છે
૧. આ ડીઝાઇનમાં બીજો કલર હોય તો બતાવો
૨. આ કલરમાં બીજી ડીઝાઇન હોય તો બતાવો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..