Suvichar
1
💐જે માણસ પોતાની ભૂલ ના હોવા છતાં પણ તમને સોરી કહીને મનાવવાની કોશિશ કરે ત્યારે સમજવું કે એજ માણસ તમારી કદર કરશે અને તમને ખુશ
2
ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો, કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.
સુપ્રભાત જી 🌼 🌸 🍀
આપનો દિવસ શુભ રહે 🎉 🎊 🎉
3
રસ્તા પર બેવડ વળી ગયેલાવૃક્ષને જોઈને બાળકે પૂછ્યુ,“કેમ અંગૂઠાં પકડીને ઊભું છે ? તેં લેસન ન્હોતું કર્યું ?”🌴🍃🍂🌾🌱
टिप्पणियाँ
एक टिप्पणी भेजें