Jokes
🚇 ट्रैन मे एक सरदार👳 का 50 रुपया गुम हो गया .
तभी एक मुसलमान बोला : या अल्लाह बिसमिला….
सरदार : साले ,तूझे बिसमिला, तो बाकि 30 किसको मिला
વિમલ ની નવી એડ
.
દાને દાને મેં કેસર કા દમ..
ના ખાય એની હાહુ ના હમ..
😝😝😝
✨Ⓜनया धमाका Ⓜ✨
......
अब माँ अपने बच्चो को ऐसे डांटेगीं:
मोदी बनना है ना???
फिर??
राहुल जैसी हरकत क्यों की.?
बता......
अब मनमोहन की तरह चुप क्यों खड़ा है.?
बोल जल्दी .......
बोल नहीं तो केजरीवाल कि तरह थप्पड़ खायेगा...!!
👌💕Ⓜ💕👌
😊😊😊😊😊😊😊😊😊
ચાર - પાંચ બાપા ગામને પાદર ઓટલે બેઠા હતા
એક બાપા : હમણાં કરશન દેખાતો નથી તે શું છે?
બીજા બાપા : એણે તો મણી બેસાડી ને!
ત્રીજા બાપા : શું વાત કરો ! આ ઉંમરે ?
ચોથા બાપા : હા! કળિયુગ સે ભાઇ !
બાબુકાકા નો મગજ ગયો
બાબુકાકા : અરે એવું નથી ડોફાઓ !
એણે આંખ નો મોતિયો ઉતાર્યો છે
એની મણિ બેસાડી છે!!!😀
टिप्पणियाँ
एक टिप्पणी भेजें