Niradhar balako mate

🙏🏼એક વિશેષ જાહેરાત🙏🏼               🙏🏼જરુર વાંચજો🙏🏼     
                                     👉🏿મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભયાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ છે.જે યોજના હેઠળ દર માસે રુ.1000 ની સહાય  મળવા પાતર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,

👉🏿તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલકમાબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..
👉🏿અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવાપિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક passbook નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
👉🏿વધુ માહિતી માટે સંપકૅ કરો(Bhavesh Bhad)   counselor      (9898114130)

🙏..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...     આભાર સહ.....

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..