Shayari
1
''બંધ આંખે હુ ચાલતો નથી,સંબંધો વિશે હુ કઈ જાણાતો નથી,હસી ને લોકો ને મળવુ એ મારો શોખ છે,મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાત મા હુ માનતો નથી.
2
🌹આપણી આવક
એ આપણા પગરખાં જેવી છે :
જો ટૂંકી હોય તો ડંખે;
પણ વધુ મોટી હોય,
તો ગડથોલિયું જ ખવડાવે..😳
3
સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ !
4
नफरतों में क्या रखा है,मोहब्बत से जीना सीखो..!!क्योंकि ....
ये दुनिया न तो मेरा घर है;और न तुम्हारा ठिकाना...!!!
5
"હું" ને "તું" થયા પછી
સંબંધનો બોજ ઉચકાતો નથી...!!!
જ્યાં સુધી
"આપણે" છીએ
જિંદગીનો ભાર વર્તાતો નથી...
6
ઢોલક બનીશ તો પીટાઇ જઇશ
હારમોનિયમ બનીશ તો બજાઇ જઇશ,
તો લાવને સૂર જ બની જાઉ
સૌના દિલમાં છવાઇ તો જઇશ.
🙏
7
कहावत सुनी थी समय किसी का सगा नहीं होता है•••......
''रोज़ कैलेंडर तारीख बदलता है और कल तारीख कैलेंडर को बदल देगी.....L
टिप्पणियाँ
एक टिप्पणी भेजें