Fanny jokes

1)
હું અમદાવાદ મારાં મિત્રને ત્યાં ગ્યો હતો.

મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.🏤

હોટલમાં બે વિભાગ હતાં✌
(૧) એ.સી વાળો અને
(૨) નોન એ.સી વાળો વિભાગ

મારા મિત્રએ મને પુછ્યુ કયાં વિભાગમાં જવું છે ?😉

મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને..😁
અંદર ગ્યા તો પાછા બે વિભાગ✌
(૧) મિઠાઈનો અને
(૨) ફરસાણનો

મારા મિત્રએ મને પુછ્યુ કયાં વિભાગમાં જવું છે ?😉

મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને..😋
અંદર ગ્યા તો પાછા બે વિભાગ✌
(૧) શુધ્ધ ઘી અને
(૨) વનસ્પતિ ઘી

મારા મિત્રએ મને પુછ્યુ કયાં વિભાગમાં જવું છે..?

મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને..😃
અંદર ગ્યા તો પાછા બે વિભાગ✌
(૧) ઉધાર અને
(૨) રોકડા

મારાં મિત્રએ મને પુછ્યુ કયાં વિભાગમાં જવું છે..?😉

મે કિધુ ઉધારમાં જ જવાય ને..😁

દરવાજો ખોલી અંદર ગ્યા, તો સીધા હોટલની બહાર…

ત્યારે બહાર મોટુ બોર્ડ માર્યુ તુ "મહેરબાની કરીને બીજી વાર આવવું નહી”
😀😀😀😀😀😀😀😀😀

2)
"સાંભળ્યું છે કે....
'જાપાન માં એક 'છોકરી' માટે 'સ્પેશયલ ટ્રેન'
ચલાવાય છે..
એમાં.. શું.. અમારે 'ભારત' માં તો એક 'છોકરા' માટે
આખી 'પાટીઁ ચલાવાય..છે...'
3)

કોઇ પાકિસ્તાનને કહો કે ઉંદરડો અફિણ પીને ધમાલ કરે એટલું જ તમારું ગજુ છે...
બાકી તમારી જેટલી આર્મી છે ને એનાથી વધારેતો અમારા ગુજરાતમાં તલાટીના ફોર્મ ભરાયા છે...
😃😃😃😃😃

4)

एकबार स्कूल में मास्टर चिंकु  का पेपर कॉपी चेक करते हुए बेहोश हो गया.
कारण ?      
चिंकु. जवाब ऐसे लिखे थे।.

प्रश्न 1:- कौनसे युद्ध में टीपू सुल्तान मारा गया?
उत्तर:- उसके आखिरी युद्ध में,

प्रश्न 2:- भारत की स्वतंत्रता के करार पर हस्ताक्षर कहाँ हुए?
उत्तर:- लिखाई के अंत में.

प्रश्न 3:- महात्मा गांधी का जन्म कब हुआ था?
उत्तर :- उनके जन्मदिवस पर

प्रश्न 4 :- 8 आम 6 लोगो में बराबर कैसे बांटोगे?
उत्तर:- आमरस निकालकर.

प्रश्न 5:- भारत में सबसे अधिक बर्फ कहाँ गिरती है ?
उत्तर:- दारू के ग्लास में

प्रश्न 6:- रावण कौन था?
उत्तर:- रावण शाहरुख खान था।

प्रश्न :- माइकल जैक्सन कौन था?
उत्तर:- इंसान था😂😂
6)
पत्नी:-
ये तुम हर रोज़ ऊपर हवा में
पत्थर क्यों मारते हो.?
पति:-
कहते है जोड़ियाँ ऊपर वाला
बना कर भेजता

7)
जीतो: तुम मुझसे कितना प्यार करते हो?
संता: मैं तुमसे इतना प्यार करता हूँ कि तुम्हारा "जूठा ज़हर" भी पी सकता हूँ। अगर यकीन ना हो तो आज़मा लो।

8)
💥भिखो💥

भिखो : हेल्लो 108...
हु राजकोट थीं भिखो  बोलू सु,.
मारो फ्रेंड अही माकेँट याडॅ पासे बाईक पर थी पड़ी गयो से,.
ऐने बधे सोलाइ गयु से,. जोर थी राडो पाडे से, लोय निकडे से तमे जल्दी आवो..

108 : भिखालाल एड्रेस माटे माकेँट याडॅ  नो स्पेलिंग लखावो..
भिखो: स्पेलिंग नथी आवडतो थोड़ी वार उभा रो....

108: हेल्लो भिखालाल..... हेल्लो भिखालाल.... (कोई जवाब नहीं)
भिखो 5 मिनिट पछि: हवे इने हु ढहडी ने RTO लायो सु ,लखो ,,,
खुश रहा करो ....









..क्या पता कब शादी हो जाए..!

😉😉😂😂😅😅😋😋

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..