GPSCની પરીક્ષામાં વધુ ઉમેદવારો બોલાવવાના નિર્ણયને HCમાં પડકાર

GPSCની પરીક્ષામાં વધુ ઉમેદવારો બોલાવવાના નિર્ણયને HCમાં પડકાર


ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં વધુ ઉમેદવારો બોલાવવાના મામલે આજે હાઈકોર્ટમાં જીપીએસસીએ સાંભળવાનો વારો આવ્યો હતો. અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને રજુઆત કરી કે નિયમ મુજબ 6 ગણા ઉમેદવારોને જ બોલાવી શકાય. જ્યારે જીપીએસસી દ્વારા 25 ગણા ઉમેદવારોને બોલાવાયા હતાં.

જીપીએસસીની પરીક્ષામાં 25 ગણા ઉમેદવારો બોલાવવા બદલ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ભરતીના નિયમ મુજબ 6 ગણા ઉમેદવાર જ બોલાવી શકાય છે. 25 ગણા વધુ ઉમેદવાર બોલાવવાની મંજૂરી ન આપી શકાય. આમ હાઈકોર્ટના સિંગલ જજના આદેશ સામે સ્ટે આપવામાં આવ્યો અને હાઈકોર્ટે જીપીએસસી, સરકાર અને અન્ય પક્ષકારોને આ અંગે નોટિસ પણ ફટકારી છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..