Suvichar
નાનકડો એવો સેકન્ડ કાંટો
ધીમે ધીમે ચાલે છે
પરંતુ એ વષોૅના વષોૅ ફેરવી
નાખે છે,
એ રીતે માનવ જીવનમાં
પણ જો નાનકડો એવો
સદગુણ કેળવાય,
સતત વિકસતો રહે તો એ
આખા જીવનને ફેરવી નાખે છે.
🍁 શુભ સવાર 🍁
જે તમને સમજે છે એમને તમારી ચોખવટની જરૂર નથી...
જે તમને નથી સમજતા એ તમારી ચોખવટને ક્યાંથી સમજશે...
🙏🏼 શુભ - સવાર 🙏🏼
टिप्पणियाँ
एक टिप्पणी भेजें