Jokes of the day

થોડુંક હસી લો
.
.
પતિઃ લગ્ન પહેલાં તેં મને કહ્યું નહોતું કે તને માતાજી આવે છે.

પત્નીઃ શું?

પતિઃ તારો છૂટા વાળ સાથેનો dp જોયો.

પત્નીઃ ગાંડા જેવી વાત ન કરો, એ તો મેં નાહીને નીકળ્યા પછી લીધેલી સેલ્ફી હતી.

2
પાકિસ્તાન ભારત ને ધમકી આપે છે,

એને એ પણ ખબર નથી કે એની આર્મી મા જેટલા સૈનિક છે એટલા  તો

ગુજરાત મા બેરોજગાર એન્જીનિયર ફરે છે

મહીના ના ખાલી 15000 ની ઓફર આપશુ ને તોય આખુ પાકીસ્તાન સાફ કરી નાખશે....
😂😂😂😂😂

3
छोकरो: तारू नाम शु छे?
छोकरी: मारु नाम 💡🔦🕯छे ।
छोकरो: शु ??????

छोकरी: रोशनी नाम छे मारु। ☺

छोकरी: तारू नाम शु छे?
छोकरो: मारू नाम गुजरात,महाराष्ट्र,पंजाब,मध्यप्रदेश,ओरिस्सा, बंगाळ....छे.
छोकरी:-  शु??????

छोकरो: गांडी, मारू नाम "राज्यो" छे "राज्यो"   .!!!😂😂😆😆

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..