INDIA FIRST WOMEN

🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥
🍘 *પ્રથમ ભારતીય મહિલાઓ* 🍘
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥

📕➡ પ્રથમ મહિલા શાસક
*રઝીયા સુલતાના* (૧૨૩૬)

📕➡ પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  –  *રાની લક્ષ્મીબાઈ* (૧૮૫૭)

📕➡ પ્રથમ મહિલા સ્નાતક   –  *વિદ્યાગૌરી* (ગુજરાત) (૧૯૦૪)

📕➡ પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  – 
*વિજયા લક્ષ્મી પંડિત*(૧૯૩૭)

📕➡ પ્રથમ મહિલા લશ્કરી અધિકારી
*નીલા કૌશિક પંડિત*

📕➡ પ્રથમ મહિલા સ્ટંટક્વીન
*નાદિયા*  (૧૯૪૫)

📕➡ પ્રથમ મહિલા રાજ્યપાલ    – 
*સરોજીની નાયડુ* (૧૯૪૭)

📕➡ પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન
*રાજકુમારી અમૃત કૌર*(૧૯૫૨)

📕➡ પ્રથમ મહિલા સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સામાન્ય સભાના પ્રમુખ
*વિજયા લક્ષ્મી પંડિત* (૧૯૫૩)

📕➡ પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  
*આરતી સહા* (૧૯૫૯)

📕➡ પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   – 
*રીતા ફરીયા* (૧૯૬૨)

📕➡ પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  – 
*સુચિતા કૃપલાની*   (૧૯૬૩)

પ્રથમ મહિલાવડાપ્રધાન   – 
*ઇન્દીરા ગાંધી*   (૧૯૬૬)

📕➡પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   – 
*દેવિકારાની શેરકી* (૧૯૬૯)

📕➡પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  – 
*મધર ટેરેસા*  (૧૯૭૯)

📕➡પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા
*બચેન્દ્રી પાલ* (૧૯૮૪)

📕➡પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી
*કુંદનિકા કાપડિયા* (૧૯૮૫)

📕➡પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ
*મીર *સાહેબ ફાતિમાબીબી* (૧૯૮૯)

📕➡પ્રથમ મહિલા આઈ.પી.એસ.   
*કિરણ બેદી*  (૧૯૭૨)

📕➡પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  
*આશા પારેખ* (૧૯૯૦)

📕➡પ્રથમ મહિલા બેરિસ્ટર  –
*કર્નેલીયા સોરાબજી*  (૧૯૯૦)

📕➡પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  
*હોમાઈ વ્યારાવાલા*

📕➡પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ *(હિમાચલ પ્રદેશ) લીલા શેઠ* (૧૯૯૧)

📕➡પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  
*સુરેખા યાદવ*  (૧૯૯૨)

📕➡પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   – *વસંથકુમારી* (૧૯૯૨)

📕➡પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  –
*ઓમાના અબ્રાહમ*  (૧૯૯૨)

📕➡પ્રથમ મહિલા પાયલટ  –
*દુર્બા બેનરજી* (૧૯૯૩)

📕➡પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  
*રીન્કુસીન્હા રોય*  (૧૯૯૪)

📕➡પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  –
*અપર્ણા પોપટ* (૧૯૯૪)

📕➡પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   
*સુસ્મિતા સેન* (૧૯૯૪)

📕➡પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  

*મેનકા ગાંધી* (૧૯૯૬)

📕➡પ્રથમ મહિલા અવકાશ યાત્રી   
*કલ્પના ચાવલા* (૧૯૯૭)

📕➡પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા
*મલ્લેશ્વરી* (૨૦૦૦)

📕➡પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર
*કમલેશ કુમારી* (૨૦૦૧)

📕➡પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા
*વિજય લક્ષ્મી*

📕➡પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ
*હરિતા કૌર દેઓલ*

પ્રથમ મહિલા મેયર
*(મુંબઈ)  – સુલોચના મોદી*

📕➡પ્રથમ મહિલા આઈ.એ.એસ.
*અન્ન  – જ્યોર્જ*

📕➡પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી
*સુબ્રમણ્યમ*

📕➡પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય 
*નરગીસ દત્ત*

📕➡પ્રથમ મહિલા રાજદુત
*વિજયા લક્ષ્મી  – પંડિત*

📕➡પ્રથમ મહિલા ઈજનેર  –
*લલિતા સુબ્બારાવ*

📕➡પ્રથમ મહિલા ડોક્ટર  
*આનંદી ગોપાલા*, પશ્ચિમ બંગાળાના હતા.
ભારતીય  મહિલા અોને સલામ

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..