Pati -patni jokes

1

રીક્ષા  ચલાવવા  વાળા ના  લગન ની વિધી ચાલુ હતી

જયારે કન્યા ફેરા સમયે તેની બાજુ માં બેઠી...
તો કહે..

થોડા  નજીક બેસો  હજુ એક આવી જાશે....
😄😄😄😄😄😇
કન્યા મંડપ માથી ફરાર
😜😇😤😤😤

2
: 😎😎
લગ્ન વિષયક
ટચુકડી જાહેરાત...
" મુરતીયા ને સુરત માં ભજીયા ની દુકાન છે "...

😀😂😀

3

प्रेम विवाह : रात के वक्त😍

पति : पानी पिलाओ😛
.
.
पत्नी पानी लेने गयी ,
तब तक पति सो गया ,
पत्नी सारी रात पानी का गिलास पकड़े
खड़ी रही ,
सुबह जब पति की आँख खुली
तो देख के बहुत खुश हुआ और
बोला
मांगो क्या मांगती हो ?😴
.
.
पत्नी : तलाक दे दे कमीने😜😜😝😝😝

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..