Suvichar

1

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે.
    """ એક"'
જયારે કશુ નથી ત્યારે તમારુ મેનેજમેન્ટ ..
          ..અને.
જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન..
  
🙏શુભ સવાર🙏

2
🙏🏻
એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
    સોમવાર, મંગળવાર, બુધવાર,
      ગુરુવાર, શુક્રવાર, શનિવાર
               અને રવિવાર
            પરંતુ આઠમો વાર
   નસીબ વાલાઓ પાસે હોય છે,
      એ છે - 'પરિવાર'.....✍🏻

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..