લોક સાહિત્ય..
વાંચવાની મજા આવશે હો!!
હથેળી મા વાળ નહી
ગધેડા ને ગાળ નહી
ઉંદર ને ઉચાળો નહી
મિંદડી ને માળો નહી
કુવારા ને સાળો નહીઅને કયાય હંસ કાળો નહી
સંસારી ને ભેખ નહી
મરણ મા કેક નહી
સાઇકલ મા જેક નહીઅને વાંઢા ને બ્રેક નહી
કડી ઉપર તાળુ નહી
લાડુ ઉપર વાળુ નહી
કોટ ઉપર શાલ નહી
બખતર ઉપર ઢાલ નહી
કેરડા મા પાન નહીઅને ઘર જમાય ને માન નહી
કુતરાની પૂછડી સિધી નહીઅને કજીયામા વિધિ નહી
ડૂંગરા નરમ નહી
ગુલફિ ગરમ નહી
પાપી ને ધરમ નહીઅને દિગંબર ને શરમ નહી
ફળ ફુલ મા કયાય હાંધો નહી
અને હવે તમે તાલી પાડો તો
વાંધો. નહી.😜😜😄😃😘
टिप्पणियाँ
एक टिप्पणी भेजें