G.k.

સામાન્ય જ્ઞાન

1.        દ્વારિકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?

     -       ઓખા મંડળ

2.        નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઈએ કઈ કવિતા લખી હતી?

     -       નરસિંહ કા માહ્યરા

3.        શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે?

     -       અમદાવાદ

4.        ભારતમાં સ્ટીલ ઉત્પાદનની શરૂઆત ક્યારે થઈ?

     -       ૧૯૧૩

5.        ભગવદ્ ગીતા' નું ઇંગ્લીશમાં અનુવાદ કોણે કર્યું?

     -       વિલિયમ વિલકીંસ

6.        ડેન્માર્કની પ્રથમ વ્યાપારિક કંપનીની રચના ક્યારે થઇ હતી?

     -       ૧૬૧૬

7.        ઔરંગઝેબે 'બીબી કા મકબરા' નું નિર્માણ ક્યારે કરાવ્યું?

     -       ૧૬૭૯

8.        જહાંગીરની પત્ની નૂરજહાંનું વાસ્તવિક નામ શું હતું?

     -       મહેરુનીસા

9.        પાણીપતનું ત્રીજું યુદ્ધ કયારે થયું હતું?

     -       ૧૭૬૧

10.        અકબરના સમય ભારતમાં કઈ પ્રખ્યાત મહિલાનું શાસન હતું?

     -       રાણી દુર્ગાવતી

11.        મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

     -       મદુરાઈ (તમિલનાડુ)

12.        દિલ્લી ની ગાદી પર રાજ કરનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી?

     -       રઝીયા સુલતાન

13.        જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે?

     -       ઓરિસ્સા

14.        પૃથ્વીરાજરાસો' કોણે લખ્યું?

     -       ચંદબરદાઈએ

15.        ભારતમાં મુસ્લિમ શાસનનો પાયો કોણે નાખ્યો હતો?

     -       મોહમ્મદ ગૌરી

16.        ભગવાન નટરાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે?

     -       ચિદમ્બરમ

17.        હાઇકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે?

     -       રાષ્ટ્રપતિ

18.        હડપ્પા' સંસ્કૃતિનું મહત્વનું સ્થળ 'ધોળાવીરા' કયા જીલ્લામાં આવેલું છે?

     -       કચ્છ

19.        બ્રિટીશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?

     -        કોલકતા

20.        કઈ પંચવર્ષીય યોજના હેઠળ પંચાયતી રાજને દાખલ કરવાનું સૂચવવામાં આવ્યું હતું?

     -       બીજી

.
.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..