Vishwanu ava-navu..

* ઓસ્ટ્રેલિયા એક જ ખંડ એવો છે કે જ્યાં સક્રિય જ્વાળામુખી નથી.

* જર્મની સૌથી વધુ ૯ દેશો સાથે સરહદ ધરાવે છે.

* પેરૃમાં ઇજિપ્ત કરતાં ય વધુ પિરામિડ આવેલા છે.

* ન્યુઝિલેન્ડમાં માણસો કરતાં ઘેટાંની વસતિ વધારે છે.

* વિશ્વના ૭૫ ટકા દેશો વિષુવવૃત્તની ઉત્તરે આવેલા છે.

* સાઉદી અરેબિયામાં એક પણ નદી નથી.

* વિશ્વમાં ચલણી સિક્કાનો પ્રથમ ઉપયોગ ચીનમાં થયેલો.

* ગ્રીસનું રાષ્ટ્રગીત સૌથી લાંબુ છે તેમાં ૧૫૮ પંક્તિ છે.

* ફિનલેન્ડમાં સૌથી વધુ નાના-મોટા ૧૭૯૫૫૦ ટાપુઓ છે.

* વિશ્વમાં પ્રથમ વાર સોનાના સિક્કા ઇટાલીમાં ઇ.સ.૧૨૫૨માં બનેલા.

* જાપાન, જોર્ડન અને સાન મેરિનો એમ ચાર દેશોના રાષ્ટ્રગીતમાં માત્ર ૪ પંક્તિઓ જ છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..