Nadi kinare vasela saher

➖➖➖➖➖➖➖➖➖➖➖

🌹નદીકિનારે વસેલા ગુજરાતના શહેર🌹

🔰શહેરનું નામ      🔰નદીનું નામ

🌹અમદાવાદ        🔰સાબરમતી

🌹વડોદરા       🔰વિશ્વામિત્રી

🌹રાજકોટ.         🔰 ભાદર

🌹ભરૂચ.            🔰 નર્મદા

🌹સુરત.               🔰 તાપી

🌹નવસારી          🔰પૂર્ણા

🌹વલસાડ.          🔰 ઔરંગા

🌹ધંધુકા                 🔰સુકભાદર

🌹માંડવી-કચ્છ   🔰રૂકમાવતી

🌹વલ્લભીપુર           🔰ઘેલી

🌹સોમનાથ          🔰હિરણ

🌹પાટણ.                🔰 સરસ્વતી

🌹શામળાજી.          🔰 મેશ્વો

🌹ગાંધીનગર.       🔰 સાબરમતી

🌹ડીસા.                 🔰 બનાસ

🌹મોરબી.              🔰 મચ્છુ

🌹દ્વારકા                🔰ગોમતી

🌹સુરેન્દ્રનગર.           🔰 ભોગાવો

🌹લીબંડી.            🔰 ભોગાવો

🌹વઢવાણ.           🔰 ભોગાવો

🌹ખેરાલુ          🔰રૂપેણ (કુંવારી નદી)

🌹વાપી               🔰દમણગંગા

🌹હિંમતનગર.       🔰 હાથમતી

🌹ભીલોડા.            🔰 હાથમતી

🌹મહુવા                🔰પૂર્ણા

🌹મહેમદાબાદ          🔰વાત્રક

🌹છોટાઉદેપુર.        🔰 ઓરસંગ

🌹બિલીમોરા.            🔰 અંબિકા

🌹મૂળી.                  🔰 ભોગાવો

🌹બારડોલી.           🔰 મીંઢોળા
🔴🔴🔴🔴🔴🔴🔴🔴

63મા નેશનલ Awardsની યાદી નીચે મુજબ છે

- બેસ્ટ એક્ટર: અમિતાભ બચ્ચન (પીકૂ માટે)
- બેસ્ટ એક્ટ્રેસ: કંગણા રણોટ (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે)
- બેસ્ટ ફિલ્મ: બાહુબલી ધ બિગિનિંગ
- બેસ્ટ મુઝિક ડારેક્શન-બેકગ્રાઉન્ડ સ્કોર: ઇલીયારાજા
- બેસ્ટ ડાયરેક્ટર: સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ ડાયલોગ/સ્ક્રીનપ્લે: જૂહી ચતુર્વેદી (પીકૂ માટે) અને હિમાંશુ શર્મા (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે)
- બેસ્ટ કોરિયોગ્રાફર: રેમો ડિસૂઝા (બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ડાયરેક્ટર: નીરજ ધ્યાવન (મસાન માટે)
- બેસ્ટ ફીમેલ સીંગર: મોનાલી ઠાકુર (દીવાની મસ્તાની ગીત બાજીરાવ મસ્તાની માટે)
- બેસ્ટ હિન્દી ફિલ્મ: દમ લગા કે હઇશા
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સમુથીરાકની (વિશારાની)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: તનવી આઝમી (બાજીરાવ મસ્તાની)
- બેસ્ટ મરાઠી ફિલ્મ: રિંગન
- બેસ્ટ મલયાલમ ફિલ્મ: પાથેમરી
- બેસ્ટ તામિલ ફિલ્મ: વિસારનઇ
- બેસ્ટ તેલુગુ ફિલ્મ: કંચે
- બેસ્ટ સંસ્કૃત ફિલ્મ: તિથિ
- બેસ્ટ કન્નડ ફિલ્મ: તિથિ
- બેસ્ટ પંજાબી ફિલ્મ: ચોથી કૂટ
- બેસ્ટ કોંકણી ફિલ્મ: એનિમી
- બેસ્ટ અસમિયા ફિલ્મ: કોઠનોડી
- બેસ્ટ હરિયાણવી ફિલ્મ: સતરંગી
- બેસ્ટ મણિપુરી ફિલ્મ: ઇબુસુ યાઓહન્બિયુ
- બેસ્ટ મિઝોરમી ફિલ્મ: લોડ બિયોન્ડ ધ ક્લાસ
- બેસ્ટ ઉડિયા ફિલ્મ: પહાડ રા લુહા
- બેસ્ટ વાંચો ફિલ્મ: હે હેડ હન્ટર
- બેસ્ટ ખાસી ફિલ્મ: ઉનાતા
- બેસ્ટ ચિલ્ડરન ફિલ્મ: દૂરંતો
- બેસ્ટ એડિટિંગ: સ્વર્ગસ્થ કિશોર T.E(વિસરાની માટે)
- બેસ્ટ કોસ્ટ્યૂમ ડિસાઇનર અને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: ફિલ્મ નાનક શાહ ફકીર

💐💐💐💐💐💐💐💐
HAPPY TO HELP YOU
💐💐💐💐💐💐💐💐

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..