Shayari
1
સબંધ ફૂલ અને ઝાકળ નો એવો થયો ,
માંડ ભેગા થયાં ત્યા તડકો થયો...
શુભ સવાર
🌺🌹🌻🌥⛅🌤🌞
2
ગુલાબની જેમ ખીલ્યા એ પ્રોફાઈલ ચિત્રમાં,
લાઇક કરવા ગયો તો વાગ્યો કાંટો અંગુઠામાં..!
3
અહીં આંખના પલકારામાં વિતે છે જીંદગી,
તું રાહ જોઇશ રાતની તો સપના અધૂરા રહી જશે...!
4
ખુશીઓ ખુબ સસ્તી છે દુનિયા માં,
આપણે જ એને મોંઘી દુકાનો માં શોધીએ છીએ ... ✍
5
તું પણ કમાલ છે.... જિંદગી ,, !!
ભલે, તને હાથ નથી.... ,,
પણ
ક્યારેક-ક્યારેક
તું
એવી તો થપાટ મારે છે ને............કે
જીવનભર યાદ રહી જાય !!!!
6
મને તું મળી, દિલ ને પ્રેમ મળ્યો,
મારા અધુરા ચિત્ર ને એક ચહેરો મળી ગયો..…!
7. આંખ એકજ ભાષા સમજે,
પ્રેમની
મળે તો પણ છલકાય...!
અને ના મળે તો પણ છલકાય.
8
પગ ભીના કર્યો વગર સમુદ્ર ને પસાર કરવો શક્ય બને,
પરંતુ આંખો ભીની કર્યા વગર જીંદગી ને પસાર કરવી શક્ય નથી.....
9
આમ જુઓ તો મારે ય આ બધુઁ પહેલવેલી વાર જ હતુઁ,
બાકી આઁખો નાઁ ઇશારા ઉકેલતાઁ મનેય ક્યાઁ આવડતુઁ હતુઁ..!
- હેમંત શાહ
10
આવશે આવશે એ પણ એક દીવસ આવશે,
થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે!
11
સમય જ્યારે નાચ નચાવે છે
ત્યારે દરેક સબંધ કોરીઓગ્રાફર બની જાય છે.,
12
ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખુશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા
13
ઊણપ કહો તો એક તું નથી
બાકી મારી પાસે શું નથી...
😊😊
14
કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી !!
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !!!
15
જયારે તુટેલા તારાઓ જોઇ કોઇને બે હાથ જોડી વિશ માંગતા જોવું છું ત્યારે થાય કે માણસ પ્રેમને પામવા તુટતા તારનો પણ સહારો લઇ લે છે..🌹
16
તારી લાગણીના કેમ કરું મૂલ!
માળાનાં મણકાથી માધવને માપવાનું મને નથી કબૂલ. .
17
મે પ્રેમ ભર્યૉ છે ખીસ્સા મા....
તૉય કેમ દર્દ આવે હીસ્સા મા...!!
18
લાગણી સમજવા
" શબ્દો "
ની ક્યાં જરૂર છે....
વાંચતા આવડે તો.....
" આંખ "
પણ કાફી છે. !!!!...
टिप्पणियाँ
एक टिप्पणी भेजें