Vyavsay ne lagtu praman patra skill devlopment department dwara ITI mathi vinamulye melvo.

જરૂરથી વાંચો

જે મિત્રો ધંધો કે નોકરી કરતા હોય અને તેઓની પાસે કોઈ પણ જાતનાં વ્યવસાયને લગતું કે અનુભવનું સરકારી પ્રમાણપત્ર ન હોય તો આવા ઉમેદવારો (ઉંમર વર્ષ 18 થી 50 ) માટે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા (ITI) ધ્વારા સ્કીલને લગતું પ્રમાણપત્ર વિના મુલ્યે મળી શકે છે.

રસ ધરાવનારે નીચે મુજબની વિગત તાત્કાલિક ઈ-મેઈલ થી કે વોટ્સ એપ થી મોકલવી. (છેલ્લી તારીખ 31.03.16)

1. નામ:-
2. પિતાનું નામ:-
3. માતાનું નામ:-
4. જન્મ તારીખ:-
5. અભ્યાસની વિગત:-
6. પોતાનું પૂરું સરનામું પીનકોડ સાથે.
7. જાતી:- એસ.સી. / એસ. ટી. / ઓ.બી.સી. / જનરલ
8. જો ધંધો કરતા હોય તો પેઢીનું નામ અને પૂરું સરનામું ફોન, ઈ-મેઈલ અને ક્યારે શરુ કર્યો તે જણાવો.
9. જો નોકરી કરતા હોય તે કંપનીનું નામ અને પૂરું સરનામું ફોન, ઈ-મેઈલ સાથે ક્યારે જોડાયા તે જણાવો.
10. જો નોકરી કરતા હોય તો હાલ ની પોસ્ટ અને કામની વિગત.
11. હાલની નોકરી કે ધંધો પહેલા નો કેટલા વર્ષ નો અનુભવ છે.
12. બીજો કોઈ અનુભવ હોયતો તે પણ જણાવો.
13. પાસપોર્ટ સાઈઝ નો  ફોટો.

સંપર્ક ટાઈમ :  સાંજે 5 થી 7
સંપર્ક :- દિનેશ રાજવંશી, ઉપ-પ્રમુખ ,ડિક્કી ગુજરાત ચેમ્બર
સરનામું :-ડીન્ટેક કંટ્રોલ પ્રા.લિ., C2/1, મોડર્ન બેકરી રોડ, ફેઝ 2, GIDC નરોડા, અમદાવાદ- 382330
મોબાઈલ નં :- 9428773674
ઈ-મેઈલ:- dicci.gujarat@gmail.com

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..