Dr.bhimarav ambedakar urja ane jan kalyan sansthanma 4922 jagyaao..

ડો. ભીમરાવ આંબેડકર ઉર્જા અને જન કલ્યાણ સંસ્થાનમાં 4922 જગ્યાઓ

ડો. ભીમરાવ આંબેડકર ઉર્જા અને જન કલ્યાણ સંસ્થાનમાં ધો 10 પાસ થી B.Tech સુધીના માટે નીચેની 4922 જગ્યાઓ ભરવાની છે
1. એકાઉંટન્ટની 330 જગ્યાઓ
2. જિલ્લા પ્રભારીની 330 જગ્યાઓ
3. પર્યેવેક્ષક પ્રભારીની 330 જગ્યાઓ
4. બ્લોગ પ્રભારીની 772 જગ્યાઓ
5. તકનીકી સહાયકની પ્રભારીની 1220 જગ્યાઓ
6. કમ્પ્યુટર ઓપરેટરની પ્રભારીની 660 જગ્યાઓ
7. કાર્યાલય સહાયક પ્રભારીની 660 જગ્યાઓ
8. ચોથી શ્રેણી ના કર્મચારીઓ ની 660 જગ્યાઓ
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૦૪/૧૬
લાયકાત, ફ્રી અને ઓનલાઇન અરજી કરવા માટે
http://goo.gl/A8Unpm

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..