Pgvcl ma bharati
PGVLમાં ભરતી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. માં નીચેની જગ્યાઓ ભરવાની છે
1. વિધુત સહાયકની 205 જગ્યાઓ
2. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એકાઉન્ટની ST કેટેગરીની 25 જગ્યાઓ
3. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એસ્ટીબ્લીશમેન્ટની ST કેટેગરીની 04 જગ્યાઓ
લાયકાત:
1. વિધુત સહાયક માટે સ્નાતક
2. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એકાઉન્ટ માટે C.A. / I.C.W.A. / M.Com. / M.B.A. (Finance)
3. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એસ્ટીબ્લીશમેન્ટ માટે M.S.W. / M.L.W. / M.B.A. (HR),
વધુ માહિતી
1. વિધુત સહાયક માટે
http://goo.gl/mauq2V
2. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એકાઉન્ટ માટે
http://goo.gl/TIioJY
3. ડેપ્યુટી સુપ્રીટેનડેન્ટ ઓફ એસ્ટીબ્લીશમેન્ટ માટે
http://goo.gl/Z5PXVq
ઓનલાઈન અરજી માટે
http://goo.gl/OgRJGp
टिप्पणियाँ
एक टिप्पणी भेजें