Kavi ane tena upnam..
કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ) કાન્ત - મણિશંકર ભટ્ટ કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ચકોર - બંસીલાલ વર્મા ચંદામામા - ચંદ્રવદન મેહતા જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ જિપ્સી -કિશનસિંહ ચાવડા ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી દર્શક - મનુભાઈ પંચોળી દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક ધૂમકેતુ - ગૌરીશંકર જોષી નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી પતીલ - મગનલાલ પટેલ પારાર્શય - મુકુન્દરાય પટણી પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ પુનર્વસુ - લાભશંકર ઠાકર પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ ફિલસુફ - ચીનુભઈ પટવા બાદરાયણ - ભાનુશંકર વ્યાસ બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી બેકાર - ઈબ્રાહીમ પટેલ બેફામ - બરકતઅલી વિરાણી મકરંદ - રમણભાઈ નીલકંઠ પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી અઝિઝ - ધનશંકર ત્રિપાઠી અદલ - અરદેશર ખબરદાર અનામી - રણજિતભાઈ પટેલ અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન ઉપવાસી - ભોગીલાલ ગાંધી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી ગોહિલ મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
टिप्पणियाँ
एक टिप्पणी भेजें