Gujarati ramuj


પત્ની: મુમતાઝ ગુજરી ગયા પછી શાહજહાંએ તાજમહેલ બંધાવેલો. હું ગુજરી જઉં તો તમે શું બંધાવો?
.
.
.
.
.
પતિ: કમળાબેનનું ટિફિન. ...
😂😂😂😂😂😂😂😂

એક છોકરા ને પેલા ધોરણમાં મીડીયમ ઈંગ્લીશ
માં બેસાડવા માટે પરીક્ષા હતી,
પ્લાસ્ટિક નાં રમકડા બતાવે તેમ પેલો તેના
અંગ્રેજીમાં નામ બોલતો હતો .
(1) સફરજન બતાવ્યું = એપલ
(2) દડો બતાવ્યો = બોલ
(3) બિલાડી બતાવી = કેટ
આવી રીતે બરાબર ચાલતું હતું
તેમાં ઊંટ બતાવ્યો ત્યાં તો છોકરો ઉત્સાહ
માં આવી ને બોલ્યો
હાન્ઢીયો.... હાન્ઢીયો.... ..............................
.............
મૂળ તો કાઠીયાવાડી જીવ ને..
ⓜⓜⓟ

एक सरदार सारी जिंदगी सोचता रहा

सोचता रहा

सोचता रहा ।।।।।।और सोचते-सोचते मर गया ।

कि मेरी बहन के दो भाई है तो मेरा एक कैसे।।।😂😂😂😂😂
[04/02 10:27 PM] Jalpa Dhrj: ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.

😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?

😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં  છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે
F
😂😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..