Suvichar

😊Smile😊
✒.. कोईपण समस्यानो सामनो करवा, दरेक भयने कचडी नाखवा,  दरेक ददॅने छुपाववानो श्रेष्ठ उपाय छे।✨
🚮Good night👍🏻

✒.. बेझिझक मुस्कुराओ जो भी गम है,
जिन्दगी मे टेंशन किसको कम है,  अच्छा या बुरा तो केवल भ्रम है,
जिन्दगी का नाम ही
कभी खुशी कभी गम है ।✨

હું સવાર ને પુછુ કે,
હે સવાર તું રોજ પડે તો તને વાગતું નથી..
અરે પાગલ વાગે તો છે પણ..
ઝાકળ બનીને રડું એ કોઈને સમઝાતું નથી..

गुलशन  में  भँवरो  का  फेरा  हो  गया ,
पूर्ब  में  सूरज  का  डेरा  हो  गया ,
मुस्कान  के  साथ  आँखे  खोल  प्यारे ,
एक  बार  फिर  से  प्यारा  सा  सवेरा  हो  गया ..!

✒.. जिन्दगी हसावे तयारे समजवु के सारा कायॅनु फल  मणयु छे अने जिन्दगी रडावे त्यारे समजवु के सारा कायॅ करवानो समय आव्यो छे।✨

✅✅✅✅✅✅✅

હું અને મારો સમય..
બંને છીએ સરખા..!

નથી એ મારું માનતો;
નથી હું એને માનતો...😊

✅✅✅✅✅✅✅

બહુ ઓછા સગપણ છે,
જે નિભાવા કોઈ વિધી ની જરૂર પડતી નથી.

તમને યાદ કરવા આજેય મારે કોઈ તારીખ કે તિથી ની જરૂર પડતી નથી..

✅✅✅✅✅✅✅

બે ગજ જમીન નું પણ શું કામ ,

જ્યારે,

સમાવાનું તો માટલીમાં જ છે .

✅✅✅✅✅✅✅

હે માનવ ,

“તું બધું કર પણ કોઈને નડ નહિં,  જે વાત ન સમજાય એમા પડ નહિં.”
પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત 99% દુઃખી છે

✅✅✅✅✅✅✅

અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે...
પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..

✅✅✅✅✅✅✅

ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા રાખવી કે...

સાથેની વ્યકિત છૂટથી શ્વાસ લઇ શકે !!"

✅✅✅✅✅✅✅

Superb One..👇

જ્યારે ઘેરાયો હશે
તું દુઃખો થી.....
તો સગા પણ
ફરીયાદ લઈ ને આવશે

એક દોસ્ત રાખ જીંદગી મા
જે ખરા સમયે...
સુખો ની આખી
જાન લઈને આવશે.....

टिप्पणियाँ