Important helpline nomber.

🌻મદદમા આવી શકે તેવા નંબર🌻

1-> પોલીસ -: 100

2-> આગ - 101

૩-> એમ્બ્યુલન્સ - 102

4-> એમ્બ્યુલન્સ (Emergency)– 108

5-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ
નો નંબર -: 1095

6-> એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર – : 180023344444
->એનો બીજો નંબર વોટસએપ -: 9586800870 (આંમા શક્ય
હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

7-> આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ આપઘાત કરશો નહી તે માટે આ (1096)નંબર ઉપર ફોન કરો.

8-> મહિલા હેરાન થતી હોય તો નંબર -: 1019

9-> વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે મદદની જરૂરિયાત માટે નંબર
-: 1090

10-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર -:
9969777888

11-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય પરંતુ આપણે
આપણી ઓળખ પોલીસ ને આપવી ન હોય તો આ નંબર :
7738133144 અને 7738144144 ઉપર પોલીસને એસએમએસ કરો, પોલીસ સંભાળી લેશે.

12-> સાઈબર ગુના માટે નંબર -: 9820810007

13 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય તો નંબર
જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..