G.k. for competative exam

💢💢💢💢💢💢💢💢💢💢

💥🌊🌀પાકિસ્તાનની સંસદ દુનિયામાં સૌર ઊર્જાથી ચાલનાર દુનિયાની પ્રથમ સંસદ બની

🌊🌀પાકિસ્તાનની સંસદમાં હવે તમામ જરૂરિયાતોને સૌર ઊર્જા થકી પૂરી કરવામાં આવશે.

🌊🌀પાકિસ્તાનની સંસદ સમગ્ર રીતે સૌર ઊર્જાથી સંચાલિત થનાર દુનિયાની પહેલી ઇમારત બની ગઇ છે.

🌊🌀પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે રાજધાની ઇસ્લમાબાદ સંસદ ભવનમાં સૌર ઊર્જા સંયંત્રની શરૂઆત કરાવી હતી.

🌊🌀મહત્વનું છે કે, આ મોટા પ્રોજ્કેટની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2014માં થઇ હતી. આ માટે પડોશી દેશ ચીને 5.5 કરોડ ડોલરની નાણાંકીય મદદ કરી હતી.

🌊🌀નવાઝ શરીફે આ તકે કહ્યું કે, 1947ની આઝાદી બાદ અમારી સંસદ પહેલી વખત પૂરી રીતે સૌર ઊર્જાથી ચલાવવામાં આવશે.

🌊🌀દેશના ખાનગી અને પબ્લિક સેક્ટરના બીજી સંસ્થાઓએ આ રીતે આગળ વધવું જોઇએ.

🌊🌀સસંદને પૂરી રીતે સૌર ઊર્જાથી ચલાવવાના પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2015માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની પાકિસ્તાન યાત્રા દરમિયાન થઇ હતી.

🌊🌀જિનપિંગે પાકિસ્તાનની સંસદમાં સંબોધન કર્યું હતું.
શરીફે એમ પણ કહ્યું કે, આ ઇમારત પાકિસ્તાન અને ચીનની મિત્રતાની એક મિશાલ છે. સયંત્રના ઉદ્વાટન સમયે નવાઝ શરીફની સાથે ચીનના રાજદૂત પણ હાજર રહ્યાં હતા.

🌊🌀સદનના સ્પીકર અયાઝ સાદિકે કહ્યું કે, સસંદનું સૌર ઉર્જા સંયંત્ર 80 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.

🌊🌀તેમણે કહ્યું કે, ઇમરાત માટે લગભગ 62 મેગાવોટ વીજળી જરૂરી છે, બાકી 18 મેગાવોટ વીજળી રાષ્ટ્રીય ગ્રીડને આપવામાં આવશે.

🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚

⭐હંસાબેન જીવરામભાઈ મહેતાએ શેકસપિયરની કઈ લોકપ્રિય કૃતિનું ભાષાંતર કર્યું ?
👌🏻મર્ચન્ટ ઓફ વેનિસ

⭐વંદના શિવા કયા આંદોલનના સક્રિય કાર્યકર હતા ?
👌🏻ચિપકો આંદોલનના

⭐વંદના શિવાને પર્યાવરણની જાળવણી અને સુરક્ષા બદલ કયો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે ?
👌🏻રાઇટ લાઇવલી હુડ એવોર્ડ

⭐વંદના શિવાએ કઈ બાબતોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરી છે ?
👌🏻વૈજ્ઞાનિક – પર્યાવરણવાદી સંશોધક – આંદોલનકાર – લેખિકા

⭐પોલીસ મહિલા અધિકારી કિરણ બેદીને આઉટ સ્ટેન્ડીગ સર્વિસ માટે કયો મેડલ એનાયત કરવામાં આવ્યો ?
👌🏻યુ.એન.મેડલ

⭐‘ફોબ્સ’ પત્રિકામાં ભારતીય મહિલા શ્રીમતી સવિતા જિંદાલની સંપતિ કેટલી દર્શાવવામાં આવી છે ?
👌🏻12.2 બિલિયન ડોલર

⭐રાષ્ટ્રીય ચળવળ દરમિયાન શહીદ થનાર પ્રથમ મહિલા ?
👌🏻કુમારી વિલીયમ્મા

⭐ઇન્ડિયન એર લાઈન્સની પ્રથમ મહિલા પાયલોટ ?
👌🏻કેપ્ટન દુર્ગા બેનરજી

⭐આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેટ્રિક ગોળ કરનાર પ્રથમ મહિલા ખેલાડી ?
👌🏻યોલંદા ડિસૂઝા

⭐ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની સ્પીકર તરીકે પ્રથમ મહિલા ?
👌🏻શ્રીમતી શન્નોદેવી ( શહાનોદેવી )

⭐અશોક ચક્ર પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા ?
👌🏻ગ્લોરિયા બેરી

⭐વલ્ર્ડ એથલેટીક્સ ચેમ્પિયનમાં પ્રથમ ચંદ્રક મેળવનાર કોણ ?
👌🏻અંજુબેબી જ્યોર્જ

⭐ભારતની પ્રથમ સેના અધિકારી મહિલા કોણ ?
👌🏻સુહાસિની દાસ ગુપ્તા

⭐ભારતની પ્રથમ વૈજ્ઞાનિક મહિલા કોણ હતી ?
👌🏻શ્રીમતી સવિતા રાની

⭐મિસ વલ્ર્ડ બનનારી ભારતની પ્રથમ મહિલા ?
👌🏻રિટા ફરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🔴● ‘भारतीय संघ’ के संस्थापक कौन थे
D
🔹— सुरेंद्र नाथ बनर्जी

🔴● किसकी गिरफ्तारी के बाद भारतीय राष्ट्रीय कांग्रेस में नया मोड़ आया

🔹— बाल गंगाधर तिलक

🔴● भारतीय राष्ट्रीय कांग्रेस कीप्रथम बैठक में कितने लोगों ने भाग लिया

🔹— 72

🔴● भारतीय राष्ट्रीय कांग्रेस के1905 ई. के बनारस अधिवेशन के अध्यक्ष कौन थे

🔹— गोपाल कृष्ण गोखले

🔴● किस कांग्रेस नेता को नरमदलीय नेता नहीं माना जाता था

🔹— बाल गंगाधर तिलक को

🔴● बंगाल का विभाजन कब व किस वायसराय ने किया

🔹— 1905 ई., लॉर्डकर्जन ने

🔴● भारतीय राष्ट्रीय कांग्रेस काप्रथम मुस्लिम प्रेसीडेंट कौन था

🔹— बदरुद्दीन तैय्यब जी

🔴● ब्रिटिश हाउस ऑफ कॉमंस का चुनाव सर्वप्रथम किस भारतीय ने लड़ा था

🔹— दादा भाई नौरोजी

🔴● भारतीय कांग्रेस के साथ इंडियन एसोशिएशन का विलय कब हुआ

🔹— 1883 में

🔴● ‘ए नेशन इन द मेकिंग’ नामक पुस्तक किसने लिखी

🔹— सुरेंद्र नाथ टैगोर ने

🔴● लैंड होल्डर्स सोसाइटी की स्थापना किसने की

🔹— द्वारका नाथ टैगोर ने

🔴● भारतीय राष्ट्रीय आंदोलन के 1905-1917 की अवधि क्या कहलाती है

🔹— उग्रवादी चरण

🔴● भारतीय राष्ट्रीय कांग्रेस कीप्रथम महिला अध्यक्ष कौन थीं

🔹— डॉ. ऐनी बेसेंट

🔴● ‘गदर पार्टी’ के संस्थापक नेता कौन थे

🔹— लाला हरदयाल

🔴● ‘स्वराज्य मेरा जन्म सिद्ध अधिकार है, मैं उसे लेकर रहूंगा’ किसने कहा था

🔹— बाल गंगाधर तिलक

🔴● मार्ले-मिंटो रिफॉर्म्स किस वर्ष हुआ  

🔹— 1909 ई.
🌐TUSHAR🌐

🔴● भारतीय परिषद अधिनियम-1909 कासर्वग्राहय नाम क्या है

🔹— मॉर्ले-मिंटो सुधार

🔚🔚🔚🌎🌎🌎🔚🔚🔚🔚

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

♉● महात्मा गाँधी की हत्या कब व किसने की

➖— 30 जनवरी, 1948 ई., नाथू रामगोडसे ने

♉● स्वतंत्र भारत का प्रथ भारतीय गर्वनर जनरल कौन था

➖— सी. राजगोपालाचारी

♉● गाँधी जी किस गोलमेज सम्मेलन में भाग लेने के लिए लंदन गए थे
➖—द्वितीय गोलमेज सम्मेलन

♉● असहयोग आंदोलन के शुरु होने केसमय भारत का वासराय कौन था

➖— लॉर्ड चेम्सफोर्ड

♉● ‘इंडिया फॉर इंडियन’ नामक पुस्तक किसने लिखी

➖— चितरंजन दास

♉● जनरल डायर की हत्या किसने की

➖— ऊधम सिंह

♉● ‘भारतीय कम्युनिस्ट पार्टी’ कीस्थापना कब हुई

➖— 1921 ई.

♉● दांडी यात्रा में गाँधी जी ने कितनी दूरी तय करके नमक कानून काविरोध किया था

➖— 385 किमी.

♉● जलियांवाला बाग कांड के समय भारत का वायसराय कौन था

➖— लॉर्ड चेम्सफोर्ड

♉● किसे ‘लालकुर्ती’ के नाम से जाना जाता है

➖— खुदाई खिदमतगारों को

♉● 1919 ई. में पंजाब में हुए अत्याचारों के फलस्वरूप किसने ब्रिटिश सरकार से प्राप्त ‘सर’ की उपाधि लौटा दी थी

➖— रवींद्रनाथ टैगोर ने

♉● ‘डिस्कवरी ऑफ इंडिया’ पुस्तक किसने लिखी

➖— जवाहर लाल नेहरू

☀☀☀☀🌜🌛☀☀☀☀

🇮🇳🇮🇳भारतीय स्वतंत्रता संग्राम।  3🇮🇳🇮🇳

☀● ‘इंडियन एसोसिएशन’ की स्थापना किसने की

🔸— सुरेंद्र नाथ बनर्जी

☀● किस कांग्रेसी नेता को ‘भारत का महान वृद्ध व्यक्ति’ कहा जाताहै

🔸— दादाभाई नारौजी

☀● भारतीय विश्वविद्यालय अधिनियम कब व किसके काल में पारित हुआ

🔸— 1904 ई., लॉर्ड कर्जन

☀● भारतीय सिविल सेवा में चुने जाने वाला प्रथम भारतीय कौन था

🔸—सत्येंद्र नाथ टैगोर

☀● ‘हरमिट ऑफ शिमला’ किसे कहा जाताहै

🔸— ए.ओ. ह्यूम

☀● पहली बार कौन-सा भारतीय ब्रिटिश संसद के लिए निर्वाचित हुआ

🔸— दादाभाई नौरोजी

☀● भारतीय राष्ट्रीय कांग्रेस कीप्रथम बैठक कहाँ हुई

🔸— मुंबई

🔯● ‘इंडियन लिबरल फेडरेशन’ की स्थापना किसने की

❕— 1932 ई., महात्मा गांधी

🔯● 21 अक्टूबर, 1943 ई. को स्वतंत्र भारत की आजाद हिंद सरकार की घोषणा कहाँ की गई

❕— सिंगापुर में

🔯● भारत छोड़ों आंदोलन के समय इंग्लैंड का प्रधानमंत्री कौन था

❕— चर्चिल

🔯● 1947 ई. के भारतीय राष्ट्रीय कांग्रेस के दिल्ली अधिवेशन की अध्यक्षता किसने की

❕— डॉ. राजेंद्र प्रसाद ने

🔯● भारतीय राष्ट्रीय कांग्रेस का1938 ई. का अधिवेशन कहाँ हुआ

❕— हरिपुरा

🔯● 1927 ई. की बटलर कमेटी का उद्देश्य क्या था

❕— भारत सरकार वदेशी राज्यों के बीच संबंध सुधारना

🔯● करो या मरो का नारा किसने दिया था

❕— महात्मा गाँधी

🔯● 1931 ई. के कराची अधिवेशन में भारतीय राष्ट्रीय कांग्रेस की अध्यक्षता किसने की

❕— सरदार वल्लभभाई पटेल ने

🔯● भारत में साइमन कमीशन के बहिष्कार का क्या कारण था

❕— इसकेसभी सदस्य अंग्रेज थे

🔯● किस आंदोलन में सरदार पटेल ने मुख्य भूमिका निभाई

❕— बादोली सत्याग्रह

🔯● भारत छोड़ो आंदोलन का प्रस्ताव आलेख किसने बनाया

❕— महात्मा गाँधी

🔯● स्वतंत्रता आंदोलन के दौरान साबरमती आश्रम किस शहर के निकट था

❕— अहमदाबाद

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🇮🇳🇮🇳भारतीय स्वतन्त्रता संग्राम:🇮🇳🇮🇳

🚸प्रश्नोत्तरी-2 भारतीय स्वतंत्रता संग्राम🇮🇳

➿● जलियांवाला बाग हत्याकांड कब व कहाँ हुआ

❗— 1919 ई., अमृतसर

➿● ‘रोलेट एक्ट’ कब पारित हुआ

❗— 1919 ई.

➿● गाँधी-इरविन समझौता कब हुआ

❗— 1931 ई.

➿● गाँधी-इरविन समझौता किससे संबंधित था

❗— सविनय अवज्ञा आंदोलन

➿● स्वतंत्र भारत के प्रथम गवर्नर जनरल कौन थे

❗— लॉर्ड माउंटबेटन

➿● काकोरी ट्रेन डकैती के नायक कौन थे

❗— राम प्रसाद बिस्मिल

➿● ‘स्वराज दल’ की स्थापना किसने की

❗— मोतीलाल नेहरू और वी. आर. दास

➿● साइमन कमीशन भारत यात्रा पर कबआया

❗— 1928 ई.

➿● किस अधिनियम में भारत में पहलीबार संघीय संरचना प्रस्तुत की गई

❗— 1935 का अधिनियम

➿● 23 फरवरी, 1942 ई. कोरॉयल इंडियन नेवी के विद्रोहियों को आत्मसमर्पण के लिए राजी किसने किया

❗— सरदार पटेल एवं मोहम्मद अली जिन्ना

➿● जलियांवाला बाग में गोली चलाने का आदेश किसने दिया

❗— जनरलओ. डायर ने

➿● महात्मा गाँधी को सर्वप्रथम ‘राष्ट्रपिता’ किसने कहा था

❗— सुभाष चंद्र बोस ने

➿● 15 अगस्त, 1947 ई. को भारत ने अपनी आजादी का पहला जश्न कहाँ मनाया था

❗— कलकत्ता में

➿● भारत व पाकिस्तान के बीच विभाजन किस योजना के तहत हुआ

❗— माउंटबेटन योजना

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
📚📚📚📕GK FOR COMPETATIVE

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

⚜1.   પૌરાણિક સમયમાં 'સ્તંભતીર્થ' તરીકે કયું નગર ઓળખાતું હતું - ખંભાત

⚜2.      તથાગત તરીકે કોણ ઓળખાતું હતું - ભગવાન બુધ્ધ

⚜3.      ઋતુંભરા વિશ્વ વિદ્યાલય કયા જિલ્લામાં આવેલ છે - ડાંગ

⚜4.      કયા મુખ્યમંત્રાના સમયમાં ઔદ્યોગિક વસાહતો અને અને વડોદરા નજીક કોયલી રીફાઇનરીની સ્થાપના કરવામાં આવી હતી - બળવંતરાય મહેતા

⚜5.      જૂનાગઢની આરઝી હૂકુમતના સેનાપતિ તરીકે કોણ હતું - શામળદાસ ગાંધી

⚜6.      કિરણોત્સર્ગના એકમને શું કહેવાય છે - રોન્ટજન

⚜7.      ગુજરાતમાં આદિશંકરાચાર્યે સ્થાપેલ શારદાપીઠ કયા જિલ્લામાં આવેલ છે - જામનગર

⚜8.      નરસિંહ ચોરો કયાં આવેલ છે - જૂનાગઢ

⚜9.      ગઢડા કયાં આવેલ છે - ભાવનગર

⚜10.    કયા રાજયમાં તારાપુર અણુવિદ્યુત મથક આવેલ છે - મહારાષ્ટ્ર

⚜11.    મચ્છર ભગાડવાની દવામાં કયું રસાયણ સક્રિય રીતે રહેલું હોય છે - એલેથ્રીન

⚜12.    કડાણા ખાતે કયું વિદ્યુતમથક આવેલ છે - જળ વિદ્યુતમથક

⚜13.    આદિજાતી વિકાસ કોર્પોરેશનની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયામાં કરવામાં આવી હતી - ઘનશ્યામભાઇ ઓઝા

⚜14.    રેલવેના ડબ્બા માટે કયું સ્થળ જાણીતું છે - પેરામ્બુર

⚜15.    ગૌરીશંકર તળાવ કયાં આવેલ છે - ભાવનગર

⚜16.    કાગળના ઉદ્યોગ માટે જાણીતું ટીટાગઢ કયા રાજયમાં આવેલ છે - પશ્વિમ બંગાળ

⚜17.    વિશ્વની પ્રથમ અણુભઠ્ઠીનું નામ આપો - ફર્મી (ઇટાલી)

⚜18.    ભારતેની પ્રથમ અણુભઠ્ઠીનું નામ આપો - અપ્સરા (ભારત)

⚜19.    તરણેત્તરનો મેળો કયારથી અયાર સુધી ભરાય છે - ભાદરવા સુદ ચોથ થી છઠ્ઠ સુધી

⚜20.    કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે - જામનગર

⚜21.    સૂરજમુખીની ખેતી મોટાપાયે કયા રાજયમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે - આંધ્રપ્રદેશ

⚜22.    મોરારીબાપુનું જન્મ સ્થળ - તલગાજરડા

⚜23.    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી - સૈયદ અહમદ ખાન

⚜24.    તારંગા મંદિર કયા રાજાના શાસનકાળમાં બંધાયું હતું - કુમારપાળ

⚜25.    લોખંડ અને પોલાદ માટે જાણીતું જમશેદપુર કયા રાજયમાં આવેલ છે - ઝારખંડ

🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..