Suvichar
1
✒.. old but gold ✨
कामयाब इंसान खुश रहे ना रहे...
खुश रहने वाला इंसान कामयाब जरूर हो जाता है.... ✨
🚮Good night 👍🏻
2
✒.. માણસ પોતાને હોશિયાર સમજે એમા કઇ ખોટુ નથી..
પસ્તાવાનો વારો ત્યારે આવે છે જયારે એ બીજાને મૂરખ સમજે છે...✨
3
✒.. અમુક સંબોધન પાસવર્ડ જેવા હોય છે,
એ નામે સંબોધન કરો એટલે માણસ ખૂલી જાય છે.✨
🚮
4
✒.. આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે...
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે........✨
🚮Good evening 👍🏻
टिप्पणियाँ
एक टिप्पणी भेजें