पोलिस भरती बोर्ड महत्त्व नो निर्णय PSI परीक्षा GPSC नी जेम पेला प्रिलिम परीक्षा अने पछि मेनश एग्जाम लेवशे जोवो परिपत्र
🔵🔵ब्रेकिंग न्यूज़ अपडेट🔵🔵
ખુશખબર...
જે ભાઈયો પોલીસ સબ ઇબસ્પેક્ટર (PSI) ના પરીક્ષા ની તૈયારી કરતા હોય તે લોકો હાલ માં જ ગુજરાત સરકાર દ્વારા પસાર કરવા માં આવેલ જાહેરનામા માં પરીક્ષા ની રીત જાણી પોતાના તૈયારી ને વેગ આપી શકે છે
(1)પહેલા 100 નમ્બર ની પ્રિલીમ ટેસ્ટ લેવાશે.
(2) ત્યાર બાદ ફિસિકલ માં 5000 મીટર રનિંગ રહેશે જેનો 50 ગુણ રહેશે.
(3)ત્યાર બાદ 400 માર્ક નું 4 પેપર લેવાશે. (1)100 અંગ્રેજી (2)100 ગુજરાતી (3)100 જનરલ નોલેજ(4)100 કાયદાકીય બાબતો
તમામ માં માઇનસ પદ્ધતિ રહેશે.
1⃣पोलिस भरती बोर्ड महत्त्व नो निर्णय PSI परीक्षा GPSC नी जेम पेला प्रिलिम परीक्षा अने पछि मेनश एग्जाम लेवशे जोवो परिपत्र
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Big big breaking news
psi next exam 400 marks ni
50 marks nu running
25 ma puru karo to 25 marks
20 min puru karo to 50 marks
Written pela levashe...
Merit 450 mathi
टिप्पणियाँ
एक टिप्पणी भेजें