Suvichar

1

✒.. अधुरुं काम अने हारेलो दुश्मन, 

बंने तक मणता ज  मुसीबतनो पहाड़ उभो करता होय छे ।✨

🚮Good night👍🏻

2
✒.. तमारा हास्य साथे हजारो पडघा पडशे,
परंतु, तमे रडशो त्यारे एकला ज हशो ।✨
😊 Good morning 👍

3
કાનાને કાજળ આંજ્યે શું ફેર પડે ?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે...
મીરાં તો મસ્ત છે શ્યામ રંગમાં
ઝેર કે અમૃત આપ્યે શું ફેર પડે...

4
✒.. हर कोई चाहता है..
"सब लोग " उसकी तारीफ करे
पर,
यह इच्छा अंतिम संस्कार वाले दिन ही पूरी होती है ।✨
🚮Good night👍🏻

5
: ચારણ નશો ચીત મા
હરદમ દલડે હોય
એને જરુર ના પડે જઞત મા
અવર નશા ની કોઈ..

6
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
કરાર હોય ત્યાં યાર ન હોય..
આંખો બોલે ને મન સાંભળે..
ત્યા લખાણના વ્યવહાર ન હોય..

7
दिल से दिल बड़ी मुश्किल से मिलते हैं! तुफानो में साहिल बड़ी मुश्किल से मिलते हैं! यूँ तो मिल जाता है हर कोई! मगर आप जैसे दोस्त नसीब वालों को मिलते हैं!.

8
© "ખમીર,ખાનદાની અને આશરો આટલી અમીરાત હોય...."કાઠીયાવાડ " ના હોવુ એથીય વધારે બીજી કઇ ઝવેરાત હોય?"

9
✒.. ना गीता बुरी है,
ना कुरान बुरा है,
ना हिन्दु बुरा है,
ना मुसलमान बुरा हैं,
दिमाग मे जो बेठा हैं,
वो शैतान बुरा है।✨
🚮Good morning👍🏻

10
સૂનો આ  બાંકડો  ઝૂર્યા  કરે
કોઇની યાદમાં એ  ઝૂર્યા  કરે

દેખાય ભલે ને એ શાંત પણ
છાનાં છાનાં ડૂસકાં ભર્યા કરે

કેવાં હસતાં  હોય છે  વસંતે
પાનખરમાં તો પાન ખર્યા કરે

ક્રમ જ છે  કુદરતનો  એ  તો
જે  જન્મ્યું  તે  તો  મર્યા  કરે

રાત પછી દિન , દિન પછી રાત
સુષ્ટચક્ર તો એમ  ફર્યા જ  કરે

11
: મારી જોડણી માં ભૂલ હશે, પણ લાગણી માં નહીં.
તમને અમારી લાગણીની પણ કદર નથી
અમને તમારી નફરત થી પણ લગાવ છે!!

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..