Wife husband jokes
1
😜😜😜
Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
અને તમે બગાસાં જ ખાધા કરો છો.
Husband : અરે હું બગાસાં નથી ખાતો,
બોલવાની કોશિશ કરી રહ્યો છું.
😛😝😜
2
અમેરિકા એ આમ કરવૂ જોઈએ ને રશિયા એ તેમ કરવૂ જોઈએ.... એવું કહેનાર લોકો ઘરે રીંગણાં નું સાક બનાવાનું કહીને ગ્યા હોય તોય
ઘરે તાંજરિયા ની ભાજી બને...☘
😜😂😂😂😂😂😂😂😂
टिप्पणियाँ
एक टिप्पणी भेजें