Shayari

1
હું ક્યાં કહું છુ કે તારું દિલ આપ,
તારું નહિ તો મારું તો પાછું આપ.

2
જિંદગી  તુ જેમ જેમ  ઓછી થતી જાય છે   એમ એમ  વધારે ગમતી જાય છે. 🎧
[

3
પરિસ્થિતિ એક જ હશે
પણ એમાં

નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હશે
સફળ વ્યક્તિ પાસે તારણો હશે...

4
જિંદગી ની કસોટી ના કોઈ,
ગુણાંક નથી હોતા,

કોઈ તમને દિલ થી યાદ કરે તો,
સમજી લેજો કે પાસ થઈ ગયા..

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..