Suvichar

1
સમય ની સાથે ચાલવું , સમય ની સાથે રેહવું, તેના કરતા સમય ને ઓળખી ને ચાલવું વધારે યોગ્ય છે.
🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻
🌹શુભ સવાર 🌹

2
एक ‘इच्छा’ कुछ नहीं बदलती,
एक ‘निर्णय’ कुछ कुछ बदलता है,
           लेकिन
एक ‘निश्चय’ सब कुछ बदल देता है .

💐💐💐💐🌹💐💐💐💐
"ये काम मुझसे नहीं होगा।" इससे बेहतर वाक्य है " एक बार कोशिश करके देखता हूँ।"

3
👌 ઉંચાઈ હમેશા શબ્દો ની હોવી જોઈએ..

અવાજ ની નહી.. 👌😊😎✌

4
ઘર ના સભ્યો નો સ્નેહ ડૉક્ટર ની દવા કરતાય વધુ લાભદાયી
હોય છે...!!!

5
🌹આંખો બંધ કરી દેવાથી મુસીબત જતી નથી ,
અને..........
મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતીં નથી....!!!

6
હાથ જાણીતો ન હોવો જોઇએ      પીઠ  મા ખંજર હશે તો ચાલશે

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..